અમદાવાદ શહેર: મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને લાતો, લાફા અને લાકડીથી માર્યા:કણસતી હાલતમાં સારવાર હેઠળ
મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને લાતો, લાફા અને લાકડીથી માર્યા:કણસતી હાલતમાં સારવાર હેઠળ, અમદાવાદ પોલીસ માનવતા ભૂલી અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બહારથી આવેલા એક મહિલા PSI દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા દિવ્યાંગે પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ પકડી લેતા મામલો માર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દ