આજ રોજ સિહોર મા વૉર્ડ નબર નવ મા લાંબા સમયથી ગટર સફાઈ અને કચરો ઉઠાવાની કામગીરી ન થતાં સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો સ્થાનિક નગરસેવક અને વિપક્ષના નેતૃત્વ હેઠળ પ્રમુખની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત.કચરો ભરેલો ટેમ્પો લઈ પાલિકા કચેરીએ પહોંચ્યા રહીશો.તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી