ભચાઉ: મનફરા ગામે ખરાવાસમાં જુગાર રમતા 6 ખેલીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Sep 28, 2025 ભચાઉ તાલુકાના મનફરા ગામે ખરાવાસમાં ખુલ્લી જગ્યાએ અમુક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. ત્યારે ભચાઉ પોલીસે રેડ દરમિયાન આરોપી જયેશ કોલી, રાજુ કોટ, તુલસી ડુંગરિયા, માવજી પઢિયાર, શામજી ખાણિયા, કાના કોલી સહીત આરોપીઓ પાસેથી કુલ 21 હજાર 700 રૂપિયા રોકડ રકમની કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.