ભાવનગર શહેર: ખેડૂતવાસ વિસ્તારમાં સર્જાયેલી માથાકૂટનો લાઈવ વિડિઓ અને CCTV વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | May 24, 2026
ભાવનગર શહેરના ખેડૂતો વાસ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. જે બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન ફરીથી લોકો વચ્ચે માથાકૂટ સર્જાય હતી. જય માથાકૂટ અંગેના લાઇવ વિડિયો તેમજ સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.