સાવલી: સાવલી મુવાલ રોડ ઉપર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી
Savli, Vadodara | Jun 30, 2024 સાવલી મુવાલ રોડ ઉપર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી હતી સદનસીબે કોઈ જાન હાની નહીં સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી