જેસર: બીલા ગામે સૌની યોજના નું પાણી નદી એક ડેમોમાં છોડાયું
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું હતું જેમાં નદી નાળા ખાલી હોય તે ભરવા માટે સૌની યોજના હેઠળ પાણી છોડાયું હતું તેમજ માલણ ડેમમાં પણ પાણી છોડવામાં આવ્યું હતું અને નદી નાળા ભરવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી