Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

અંકલેશ્વર: અંકલેશ્વરના અવાદર પાટીયા નજીક ટેન્કર નીચે બાઇક આવી જતા બાઇક સવારનું કરુણ મોત નિપજ્યું હતું

Anklesvar, Bharuch | Sep 26, 2025
અંકલેશ્વર તાલુકાના અવાદર પાટીયા નજીકથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઈક સવારનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતને પગલે આજુબાજુના ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.આ અકસ્માત અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

MORE NEWS