રામ નવમી નિમિત્તે ફરીવાર ચોક તપસી બાપુની વાડી ખાતેથી ભગવાન શ્રીરામને ભવ્ય શોભા યાત્રા યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
ભાવનગર શહેરમાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભાવનગર શહેરના પરિમલ ચોક તપસ્વી બાપુની વાડી ખાતેથી ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં અખાડા હિન્દુ પરિષદના આગેવાનો કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જોડાયા હતા.