સાવલી: જુના બસ સ્ટેન્ડ પાસે નવા શોપિંગ સેન્ટર અને ફ્રુટ માર્કેટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ"
Savli, Vadodara | May 22, 2025 સાવલી: નગરપાલિકા દ્વ્રારા નવનિર્માણ કરાયેલ શોપીંગસેન્ટર અને ફ્રુટમાર્કેટની દુકાનોનું લોકાર્પણ કરાયું સ્થાનિક ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓનું મોઢું મીઠું કરાવી દુકાનની ચાવી અર્પણ કરાઈ