Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl

આહવા: લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલનીસાત રાજ્યોના પ્રભારી થયેલી નિયુક્તિ આજરોજ અરૂણાચલ પ્રદેશની મુલાકાતે

Ahwa, The Dangs | Sep 19, 2025
લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલની રાષ્ટ્રીય સ્તરે આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી અભિયાન ના સાત રાજ્યોના પ્રભારી તરીકે થયેલી નિયુક્તિ બાદ આજરોજ અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર ખાતે પહોંચતા એરપોર્ટ ખાતે સ્થાનિક સંગઠનના આગેવાનો દ્વારા ભવ્યસ્વાગત કરવામાં આવ્યું.પ્રદેશ પ્રમુખ શ્રી કલીંગ મોયોંગ ના આગેવાનીમાં પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના રાજ્ય સરકારના મંત્રીઓ, આત્મનિર્ભર ભારત ના જીલ્લા કક્ષાના હોદ્દેદારોને મળ્યા

MORE NEWS

આહવા: લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલનીસાત રાજ્યોના પ્રભારી થયેલી નિયુક્તિ આજરોજ અરૂણાચલ પ્રદેશની મુલાકાતે - Ahwa News