Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
image
image

વાપી: 18-May-26 : Samajik Social Odit

Vapi, Valsad | May 19, 2026

MORE NEWS

વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પાસે ભરૂચ જતી મેમુ ટ્રેન નો એક ડબ્બા ના 4 વ્હીલ પાટા પરથી ઉતરતા  રેલ વ્યહવાર ખોરવાયો...

હાલ અમદાવાદ તરફ જતો રેલ વ્યહવાર ખોરવાયો હતો...

રેલવેની ટીમ સ્થળ પર!

Follow @aapnu_vapi For More

વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પાસે ભરૂચ જતી મેમુ ટ્રેન નો એક ડબ્બા ના 4 વ્હીલ પાટા પરથી ઉતરતા રેલ વ્યહવાર ખોરવાયો... હાલ અમદાવાદ તરફ જતો રેલ વ્યહવાર ખોરવાયો હતો... રેલવેની ટીમ સ્થળ પર! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jul 28, 2026

પૂરમાં કલાકો સુધી સંઘર્ષ કરનાર વાપીના મકસૂદન યાદવ🙏🫡🚨

Follow @aapnu_vapi For More

પૂરમાં કલાકો સુધી સંઘર્ષ કરનાર વાપીના મકસૂદન યાદવ🙏🫡🚨 Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jul 28, 2026

મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ, ભીલાડ રેલવે સ્ટેશન નજીકની ઘટના

વિરાર થી ભરૂચ તરફ જઈ રહેલી ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ

ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત, કોઈ ઈજા કે જાન હાની નહી

આ ટ્રેનમાં રોજિંદા અપડાઉન કરતા કામદારો, નોકરીયાતો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ હતા સવાર

ટ્રેન ભીલાડ રેલવે સ્ટેશન નજીક પહોંચવાની હતી એ વખતે જ બની ઘટના

મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ, ભીલાડ રેલવે સ્ટેશન નજીકની ઘટના વિરાર થી ભરૂચ તરફ જઈ રહેલી ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત, કોઈ ઈજા કે જાન હાની નહી આ ટ્રેનમાં રોજિંદા અપડાઉન કરતા કામદારો, નોકરીયાતો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ હતા સવાર ટ્રેન ભીલાડ રેલવે સ્ટેશન નજીક પહોંચવાની હતી એ વખતે જ બની ઘટના

Vapi, Valsad | Jul 28, 2026