વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પાસે ભરૂચ જતી મેમુ ટ્રેન નો એક ડબ્બા ના 4 વ્હીલ પાટા પરથી ઉતરતા રેલ વ્યહવાર ખોરવાયો...
હાલ અમદાવાદ તરફ જતો રેલ વ્યહવાર ખોરવાયો હતો...
રેલવેની ટીમ સ્થળ પર!
Follow @aapnu_vapi For More
વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પાસે ભરૂચ જતી મેમુ ટ્રેન નો એક ડબ્બા ના 4 વ્હીલ પાટા પરથી ઉતરતા રેલ વ્યહવાર ખોરવાયો...
હાલ અમદાવાદ તરફ જતો રેલ વ્યહવાર ખોરવાયો હતો...
રેલવેની ટીમ સ્થળ પર!
Follow @aapnu_vapi For More - Vapi News