કોડીનાર: કોડીનારમાં 'આયુષ્માન ભવ' આરોગ્ય શિબિરનું આયોજન
કોડીનાર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા 'આયુષ્માન ભવ - આરોગ્ય શિબિર'નું આયોજન કરવામાં આવ્યું. ભાજપના અગ્રણીઓની હાજરીમાં શિબિર ખુલ્લી મુકાઈ, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે.