વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહનું પદ પરથી રાજીનામું
અંગત કારણોસર મહેશ શાહે રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ મહેશ શાહે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલ્યું રાજીનામું વાપી શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી પક્ષના રાજકારણમાં ખળભળાટ
ચૂંટણી પહેલા નિમાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહનું રાજીનામું!
Vapi, Valsad | Jul 28, 2026