અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દુષ્કર્મ કેસમાં ૧૦૦ કલાકમાં ચાર્જશીટ.....
અમદાવાદના મેઘાણીનગર ખાતે ચાર વર્ષની બાળકી સાથે 74 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું હોવાના કેસમાં અમદાવાદ પોલીસે ઐતિહાસિક કામગીરી કરીને માત્ર ૧૦૦ કલાકમાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ અંગે એફ ડિવિઝનના એસીપી રીના રાઠવા એ માહિતી આપી હતી.
#charotar_breaking_india #letestnews #ahemdabadnews #letestupdate