Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

Tarapur, Anand | Jun 20, 2026
પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.​દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ નરેન્દ્રસિંહ અને જયદીપસિંહ બળવંતસિંહને મળેલી બાતમીના આધારે, પો.સ.ઇ. ડી.કે. મોરી તથા પો.સ.ઇ. જે.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે તારાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં (પ્રોહિબિશન એક્ટ) છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી વિનુભાઈ મોહનભાઈ ઠાકોરને કણભાઈપુરા (તા. ઉમરેઠ) ખાતેથી પકડી પાડ્યો હતો.​આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.