લીંબડી: દિવાળી તહેવાર નિમિતે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ તથા ઝાલા માંગુજી સમાજ દ્વારા ક્ષત્રિય સમાજ ના જરૂરિયાતમંદો ને કીટ વિતરણ
દિવાળી તહેવાર નિમિતે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ તથા ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજ ના જરૂરિયાત મંદ પરિવારો ને મીઠાઈ ફરસાણ તથા કરિયાણા ની કીટો આપવામાં આવેલ જેમાં લીંબડી શહેર માં 45 કીટો આપવામાં આવેલ જેમાં શહેર વિસ્તારમાં મીઠાઈ તથા દિવડા હરપાલસિંહ દસરથસિંહ(અડવાળ) રામ ભરોસે હોટેલ વાળા દ્વારા આપવામાં આવ્યા હતા તથા ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામો માં 50 કીટો આપવામાં આવેલ છે કુલ 95 કીટો આપવામાં આવ્યું હતું