નવસારીના બીલીમોરા નજીક મેધર ભાટ ગામમાં ઝીંગા તળાવમાં 28 મજૂરો ફસાયા.
ભારે વરસાદના કારણે તળાવમાં પાણી ભરાતા મજૂરોએ વચ્ચે આવેલા મકાનના છાપરા પર ચઢીને જીવ બચાવ્યો. ફસાયેલા મજૂરોએ “હમ યહાં 28 લોગ ફસે હુએ હૈં, હમે પ્લીઝ બચા લીજીયે” કહી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને તાત્કાલિક બચાવની અપીલ કરી.
📍સ્થાન: મેધર ભાટ ગામ, બીલીમોરા, નવસારી
#Navsari #Bilimora #HeavyRain #RescueOperation #ShrimpFarm
GujaratRain BreakingNews NewBharatNews SouthGujarat ViralVideo