Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice

વડવા તલાવડી વિસ્તારમાં લોકોને રસ્તે ચાલવા મામલે માથાકૂટ કરાતા હોવા અંગે લોકોએ નીલમબાગ પોલીસમાં રજુઆત કરી

Bhavnagar City, Bhavnagar | Apr 16, 2026
ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં કોઈ લોકો દ્વારા રસ્તે ચાલવા મામલે માથાકૂટ કરાતી હોવાના આક્ષેપ કરાયા હતા. વડવા તલાવડી વિસ્તારમાં રસ્તે ઘર પાસે નીકળવા મામલે માથાકૂટ કરી લોકોને પોલીસ કેસની ધમકી આપતા હોય તેવા આક્ષેપ કરી લોકો મોટી સંખ્યામાં નીલમબાગ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા. અને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાઈ હતી.

MORE NEWS

No related stories for this location.