ગોધરા: પંચમહાલ LCBનો સપાટો: મોરવા હડફના લિસ્ટેડ બુટલેગર ‘ગિરીશ ઉર્ફે કીરા’ને પાસા હેઠળ સુરત જેલ ભેગો કરાયો
પંચમહાલ LCBનો સપાટો: મોરવા હડફના લિસ્ટેડ બુટલેગર ‘ગિરીશ ઉર્ફે કીરા’ને પાસા હેઠળ સુરત જેલ ભેગો કરાયોપંચમહાલ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરવા હડફ તાલુકાના વિરેનિયા ગામના લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગર ગિરીશ ઉર્ફે કીરો રાઠોડની પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચદ્વારા પાસા હેઠળ અટકાયત કરી તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, પ્રોહીબિશનની પ્રવૃત્