Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરીને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકીને લઈને પોલીસ દ્વારા કચેરી ખાલી કરાવાય

Bhavnagar City, Bhavnagar | Jun 17, 2026
ભાવનગર મહાનગરપાલિકાને તાત્કાલિક ખાલી કરાયું, બોમ્બની ધમકીને લઈને પોલીસ તંત્ર દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું, મહાનગરપાલિકા કચેરીમાં અચાનક દોડધામ મચી, પોલીસ દ્વારા મનપા કચેરી ખાલી કરાવી બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, મહાનગરપાલિકાની બહાર ફાયર, બોમ્બ સ્કોડ, પોલીસ, 108 સહિતનો કાફલો તૈનાત થયો, હાલ પોલીસ દ્વારા તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને મહાનગરપાલિકા થી દૂર કરવામાં આવ્યા

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરીને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકીને લઈને પોલીસ દ્વારા કચેરી ખાલી કરાવાય - Bhavnagar City News