Lab Grown Eggs: શું ખરેખર બજારમાં આવી ગયા કૃત્રિમ ઇંડા?
તાજેતરમાં સોશિયલ મીડિયામાં "લેબ ગ્રોન ઇંડા" અંગે વિવિધ દાવાઓ અને ચર્ચાઓ જોવા મળી રહી છે. પરંતુ શું ખરેખર આવા ઇંડા બજારમાં વેચાઈ રહ્યા છે? આ વીડિયોમાં જાણો લેબ ગ્રોન અથવા વૈકલ્પિક ઇંડા ટેક્નોલોજી શું છે, તેના વિશે શું દાવા કરવામાં આવે છે અને હાલ તેની શું સ્થિતિ છે.
#LabGrownEggs #ArtificialEggs #FoodTechnology #GujaratiNews #HealthNews #ScienceNews #BreakingNews #ViralNews #FoodInnovation #HotlineNews