સાણંદ: સાણંદ-બાવળા મુખ્ય માર્ગ પર રાજ્યના માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ...
સાણંદ-બાવળા મુખ્ય માર્ગ પર રાજ્યના માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. રોડ પર પડેલા માટીના ઢગલા અવરોધરૂપ બની રહ્યા છે. લોદરીયાળ અને મોડાસર ગામ પાસે મુખ્ય રોડ પર મોટા પ્રમાણમાં માટીના ઢગલા જોવા મળે છે. આ ઢગલાઓને કારણે વાહનચાલકોને મોટી હાલાકી પડી રહી છે...