ગોધરા: ગોધરા ની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફી વધારા સામે ABVPનો વિરોધ, પાંચ દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી
ગોધરા ની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફી વધારા સામે ABVPનો વિરોધ, પાંચ દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પંચમહાલ દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિને વિવિધ કોર્ષોની પરીક્ષા ફી, પ્રાયોગિક ફી તેમજ અન્ય શૈક્ષણિક સેવાઓની ફીમાં કરવામાં આવેલા વધારા મુદ્દે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ABVPએ રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ 1949થી વિદ્યાર્થી હિતના પ્રશ્નોને વાચા આપતી સંસ્થા તરીકે પર