કાલોલ તાલુકાના બેઢીયા ગામના કુમાડિયાવાળા ફળિયામાં રહેતા જસવંતસિંહ અમરસિંહ ચૌહાણ હાલોલ ખાતે નોકરી કરતા હોય અવરજવર માટે પોતાના મિત્ર ના નામે ખરીદેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલનો ઉપયોગ કરે છે ગત રવિવારે સવારે તેઓ પોતાની મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે ખડકી ટોલનાકા પાસે આશરે ૪૦ વર્ષ ની ઉમરમાં ઈસમે મોટરસાયકલ ઉભી રાખવા ઈશારો કરતા તેઓએ મોટરસાયકલ ઉભી રાખી જેથી અજાણ્યા ઈસમે કાલોલ તરફ જતા હોય તો મને બેસાડી જાવ તેમ કહી મોટરસાયકલ હુ ચલાવી લઉં તેમ કહેતા મોટરસાયક