દાંતીવાડા: દારૂ ભરેલી કાર ઝડપી LCBએ એક શખ્સની અટકાયત કરી, પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા એલસીબીએ લાખણાસર ગામ નજીકથી દારૂ ભરેલી કાર ઝડપીને એક શખ્સની અટકાયત કરી છે અને તેના સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી હોવાની જાણકારી આજે રવિવારે રાત્રે 8:15 કલાકે મળી છે.