વઢવાણ: ઘાસચારામા ભાવ વધારા થી પશુપાલકોની હાલત કફોડી બની ગોપાલભાઈ ભરવાડે પ્રતિક્રિયા આપી
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ થી ખેડુતોને થયેલ નુકશાન અંગે તાજેતરમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કમોસમી વરસાદ થી જિલ્લામાં પશુપાલકોને પણ મોટું નુકશાન પહોંચતા હાલત કફોડી બની છે ત્યારે હવે પશુપાલકો માટે પણ સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકોમાં માંગ ઉઠવા પામી છે. આ અંગે પશુપાલક ગોપાલભાઈએ સુરેન્દ્રનગર થી પ્રતિક્રિયા આપી હતી.