ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈત્રર વસાવાએ અંબાજી માતાના મંદિરે દર્શન કર્યા અને પાડલીયા ગામે થયેલા હુમલાના ઘટના સ્થળ ની પણ મુલાકાત કરી જણાવ્યું કે અમે પાડલીયા માં સત્ય હકીકત જાણવા આવ્યા છીએ અને કોઈપણ સમસ્યાનું સમાધાન હિંસા નહીં છતાં પણ અહી હિંસા થઈ છે ત્યારે કોના આદેશથી અને કોના સૂચના થી આ ઘટના બની છે તેના મૂળમાં જઈશું કાનૂની કાર્યવાહીમાં બંને પક્ષોને મદદરૂપ બની શકીએ અને આગળ આવી ઘટના ન બને તે માટેના પ્રયાસો કરીશું