ગોધરા: ગોધરાના વાતાવરણમાં અચાનક પલટો, કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવન વચ્ચે વરસાદે આપી રાહ!
ગોધરાના વાતાવરણમાં અચાનક પલટો, કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવન વચ્ચે વરસાદે આપી રાહ!ગોધરા શહેરમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.વાતાવરણમાં આવેલા આ બદલાવને કારણે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં લોકો તેમજ ખેડૂતો વરસાદની આશા સાથે આકાશ તરફ નજર રાખી બેઠા હતા. જોકે લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ અને ઠ