Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરાની કલરવ સ્કૂલ ખાતે શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ, નવી ટીમની વરણી સાથે શિક્ષકોના વિવિધ પ્રશ્નો ઉઠાવાયા

Godhra, Panch Mahals | Apr 3, 2026
ગોધરાના દાહોદ રોડ પર કલરવ સ્કૂલ ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક અને સાધારણ સભા યોજાઈ. જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા. 2026–2029 માટે નવી ટીમની સર્વાનુમતે વરણી કરવામાં આવી. બેઠકમાં TET પરીક્ષા વ્યવસ્થા, ન્યૂ પેન્શન સ્કીમ સામે ઓલ્ડ પેન્શન સ્કીમ, જીપીએસ ખાતા અને રિફંડ જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. શિક્ષકોએ તાત્કાલિક ઉકેલની માંગણી કરી. પ્રાંત કક્ષાના હોદ્દેદારોએ પ્રશ્નો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી

MORE NEWS

ગોધરા: ગોધરાની કલરવ સ્કૂલ ખાતે શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ, નવી ટીમની વરણી સાથે શિક્ષકોના વિવિધ પ્રશ્નો ઉઠાવાયા - Godhra News