અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામની સર્વો નંબર-૫૪૪ માં જીગર કુમાર દિપકભાઈ પટેલનું ખેતર આવેલા છે.ખેડૂતના આક્ષેપ મુજબ છેલ્લા એક વર્ષથી ખેતરમાં લાઇન લિકેજના કારણે ખેડૂતને લાખોનું નુકશાન થઈ રહ્યું છે.આ અંગે નર્મદા કલિન ટેકમાં તેમજ અન્ય વિભાગોમાં વારંવાર જાણ કરવા પરિણામ ન આવતા ખેડૂતે મીડીયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.અને જીપીસીબીના અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોવાના ખેડૂતના ગંભીર આક્ષેપ પણ આક્ષેપ કર્યા હતા.