ગોધરા: ગોધરા માં વાતાવરણમાં પલટો, સમી સાંજે જોરદાર પવન ફૂંકાવાને સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ હતી
ગોધરા માં વાતાવરણમાં પલટો, સમી સાંજે જોરદાર પવન ફૂંકાવાને સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ હતી,ગોધરા શહેરમાં આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે અચાનક ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. ત્યાર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો અચાનક બદલાયેલા આ મિજાજને કારણે માર્ગો પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને દ્વિચક્રીય વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોરદાર પવનના કારણે હવામાં ભારે ધૂળ ઊડતા વિઝિબિલિટી ઓ