Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઉમરગામ: નારગોલમાં ત્રણ બંગલાના તાળા તોડનાર બે શંકાસ્પદ ભાઈઓ પકડાયા

Umbergaon, Valsad | Nov 25, 2025
ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં રવિવારે માંગેલવળી બીચ રોડ પાસે આવેલા ત્રણ બંધ બંગલામાં તાળાં તોડવાના બનાવો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી.