તળાજા શહેરમાં અજગર આવી ચડતા ફોરેસ્ટ વિભાગે પકડી પાડ્યું તા.૧૨/૧૨/૨૦૨૫ ને શુક્રવારે બપારે ૨ કલાકે તળાજા શહેર અને તળાજા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર નાના મોટા અજગરો નીકળતા હોય તેવી ઘટનાઓ બની રહી છે તળાજા શહેરમાં કોર્ટની સામે આવેલ ગુરૂ આશિષ ગ્રેનાઈટ માં અજગર માં જોવા મળ્યો હતો ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ અજગરને પકડી પાડ્યો