ગોધરાના સરદારનગર ખંડ ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું. જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા. કાર્યક્રમમાં સૌએ નૂતન વર્ષની શુભેચ્છાઓ આપી. આગળના વર્ષમાં સંગઠનને વધુ મજબૂત કરવા તથા જનસંપર્ક આધારિત કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા ચર્ચા કરવામાં આવી. નેતાઓએ સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સરકાર-પ્રશાસન સાથે વધુ સમન્વયથી કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર