લખતર: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વિઠ્ઠલગઢ સીટનું નુ ઓળક ખાતે શક્તિ માતાજીના મંદિર માં ભાજપ સંગઠન દ્વારા સ્નેહમિલન યોજાયું
વિઠ્ઠલગઢ સીટના સ્નેહ મિલનમાં લખતર દસાડા ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ સુરેન્દ્રનગર ભાજપ મહામંત્રી તેમજ પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રીઓને સંગઠનના તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત મોતી સખ્યામાં હજાર રહ્યા