Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર સહીત જિલ્લામાં જન ગણના 2027 અંતર્ગત 'સ્વ ગણતરી' પોર્ટલ આરંભ બાબતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની પ્રતિક્રિયા

Tarapur, Anand | May 14, 2026
તારાપુર સહીત સમગ્ર આણંદ જિલ્લામાં જન ગણના 2027 અંતર્ગત 'સ્વ ગણતરી' પોર્ટલ આરંભ કરવામાં આવ્યો છે. જે બાબતે જિલ્લા કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.ગુરુવારે સાંજે 6 ક્લાકે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી.
તારાપુર: તારાપુર સહીત જિલ્લામાં જન ગણના 2027 અંતર્ગત 'સ્વ ગણતરી' પોર્ટલ આરંભ બાબતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની પ્રતિક્રિયા - Tarapur News