રાજુલા: રાજુલા શહેરમાં નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનોમાં ધારાસભ્યની હાજરી
Rajula, Amreli | Sep 23, 2025 રાજુલા શહેરમાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત જય માતાજી યુવા ગ્રુપ, અંટાળીયા મહાદેવ તથા શિવ શક્તિ ગ્રુપ ગરબી મંડળના આયોજનોમાં ધારાસભ્યે હાજરી આપી માતાજીની આરાધના કરી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં આગેવાનો તથા ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.