વિરમગામ: વિરમગામમાં ઓમ કલામંદિર દ્વારા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવ:5 થી 15 વર્ષના 1500 બાળકો માતાજીના ગરબે ઘૂમે છે
વિરમગામમાં ઓમ કલામંદિર દ્વારા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવ:5 થી 15 વર્ષના 1500 બાળકો માતાજીના ગરબે ઘૂમે છે, અભ્યાસ ન બગડે તે માટે રાત્રે 9 થી 11 નો સમય વિરમગામના ઓમ કલામંદિર દ્વારા છેલ્લા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવનું આયોજન થાય છે. આ મહોત્સવમાં 5 થી 15 વર્ષ સુધીની વયના આશરે 1500 જેટલા બાળકો માતાજીના ગરબે રમે છે. .