Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શિવનગર સહિતના ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં 6 કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે, કચેરી ખાતેથી માહિતી અપાઈ

Bhavnagar City, Bhavnagar | Apr 20, 2026
ભાવનગર શહેરના શિવનગર ફીડર હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલની મેન્ટેનન્સની કામગીરીને લઈને આ ફોટો બંધ રાખવામાં આવશે. જે અંગે લોકોને નોંધ લેવા પીજીવીસીએલ કચેરી ખાતેથી માહિતી આપતા જણાવ્યું હતું. મેન્ટેનન્સની કામગીરીને લઈને આશરે 6 કલાક માટે બંધ રહેશે.

MORE NEWS

No related stories for this location.