Public App Logo
Jansamasya
वायरलवीडियो
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્ટેશન રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી

Bhavnagar City, Bhavnagar | Jun 12, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાકીના આધારે વિસ્તારમાં એક કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી નહીં અને બે શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્ટેશન રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી - Bhavnagar City News