રાપર: રાપરના સુખડધાર મધ્યે સરકારી યોજનાઓ અંગે માહિતી શિબિર યોજાઈ.
Rapar, Kutch | Oct 12, 2025 રાપરના સુખડધાર ખાતે એક્શન એઇડ સંસ્થાના માધ્યમથી ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર, રાપર તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય ખેતી સહકારી મંડળી લિમિટેડ અને એકલ નારી શક્તિ મંચ ના સંયુક્ત ઉપક્રમે સરકારી યોજના અંગેની તાલીમ યોજાઈ હતી.જેમાં સરકારશ્રીની 33 પ્રકારની કલ્યાણકારી યોજનાઓ જે સીધી નાગરિકોને લાગુ પડે છે તેની માહિતી વિગતવાર માહિતી સુરેશભાઈ ચૌહાણ અને અનિલભાઈ ધેયડા દ્વારા આપવામાં આવી હતી..