બોરસદ: બોરસદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કઠાણાના અમિતસિંહ સોલંકીની વરણી કરાઈ
Borsad, Anand | Sep 29, 2025 આણંદ જિલ્લામાં વિવિધ શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખની વરણી સોમવારના રોજ કરવામાં આવી હતી.જેમાં બોરસદ તાલુકા પ્રમુખ તરીકે કઠાણા ગામના અમીતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.