અંકલેશ્વર: જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનોલી ખાતે શ્રમિક પરિવારોને 500 જેટલી મીઠાઈના બોક્સ આપી અનોખી ઉજવણી કરી
જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનોલી ખાતે શ્રમિક પરિવારોને 500 જેટલી મીઠાઈના બોક્સ આપી અનોખી ઉજવણી કરી હતી.જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રજનીશ સિંગ દ્વારા સામાજિક સંસ્થાઓના યુવાનો અને દાતાઓના સહયોગથી પાનોલી ખાતે શ્રમિક પરિવારોને 500 જેટલી મીઠાઈના બોક્સ આપી અનોખી ઉજવણી કરી હતી અને દિવાળી પર્વના તહેવારોમાં શ્રમિકોને તહેવારમાં સહભાગી બન્યા હતા.