બેચરાજી: બહુચરાજીમાં મુસાફર ટ્રેન શરૂ કરવા માટે કોંગ્રેસનું આંદોલન, પદયાત્રા યોજી ઉગ્ર માંગ
બહુચરાજીમાં રેલવે ટ્રેકનું ટેસ્ટિંગ સફળ થયા બાદ પણ મુસાફર ટ્રેન શરૂ ન થતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. શંખલપુરથી બહુચરાજી સુધી પદયાત્રા યોજી તંત્ર સામે આકરા સવાલ કરવામાં આવ્યા છે અને ટ્રેન શરૂ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.