વડગામ પોલીસ દ્વારા 31ના તહેવારને લઈને વડગામના જાહેર માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નશા યુક્ત ચીજ વસ્તુનું વેચાણ ન થાય તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
વડગામ: પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને વડગામના જાહેર માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરાયુ. - Vadgam News