Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના ઇન્દિરાનગર સહિતના વિસ્તારમાં રોડ ડ્રેનેજ મામલે લોકોએ વિરોધ કર્યો, કાર્યવાહી કરવા માંગ કરી #Jansamasya

Bhavnagar City, Bhavnagar | Apr 18, 2026
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર બોર્ડમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રોડ ડ્રેનેજ સહિતના પ્રશ્નો અંગે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો કરાયા હતા. જે આક્ષેપ સાથે સ્થાનિક લોકો દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના ઇન્દિરાનગર સહિતના વિસ્તારમાં રોડ ડ્રેનેજ મામલે લોકોએ વિરોધ કર્યો, કાર્યવાહી કરવા માંગ કરી #Jansamasya - Bhavnagar City News