Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી

Tarapur, Anand | Jun 23, 2026
“સૌ ભણે, સૌ આગળ વધે” ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે વાળંદાપુરા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની ગરિમામય અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ મહોત્સવ દરમિયાન શાળાના આંગણે પ્રથમવાર પગ મૂકી રહેલા ધોરણ-૧ ના નાના ભૂલકાઓને કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટ, ગણવેશ અપાયા.