આહવા: આહવા તાલુકા શાળામાં પોલીસ સંભારણા અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
Ahwa, The Dangs | Oct 23, 2026 આહવા તાલુકા શાળામાં ૨૧ ઓક્ટોબર પોલીસ સંભારણા દિવસ અને ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. આહવા પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શહીદ જવાનો અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે માહિતી આપવામાં આવી હતી.