ભાવનગર શહેર: શોભાવડ ગામે જમીન મામલે માથાકૂટ અંગે DSP કચેરી ખાતે આવેલી SCST સેલ કચેરીએ રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | May 26, 2026
ભાવનગર જિલ્લાના શોભાવડ ગામે માથાકૂટની ઘટનાને લઇ રજુઆત કરાઈ હતી. શોભાવડ ગામે જમીન મામલે માથાકૂટ અંગે ભોગ બનનાર દ્વારા SCST સેલ કચેરી DSP કચેરી ખાતે રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી